મુળ ભાભર તાલુકાના ખારા ગામની સગીરા ના પિતા ભાગીયા તરીકે કાંકરેજ તાલુકાના નાણોટા ગામની સીમમાં રહેતા હતા.
શિહોરી પોલીસ સ્ટેશનમાં ૩૭૬.૨.એન/૩૬૩;૩૬૬;૫૦૬ ૨.૧૧૪ મુજબ તથા પોકસો કલમ ૪.૬.૧૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કાંકરેજના વડા અને પાદરડી ગામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતાં હડકંપ મચી જવા પામ્યો છે.
જોકે દુષ્કર્મ અને અપહરણ કરનાર ને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
ત્યારે શિહોરી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાય.એમ. મિશ્રા તપાસ ચલાવી રહ્યા છે.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી