- કોરોનનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે.
- વડોદરા અને ભરૂચમાં પણ કોરોના કેસના પોઝેટિવ કેસ સતત વધતા જાય છે.
- ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયો છે.
- ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે.
- ભરૂચની જંબુસર ચોકડી પાસે એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- અને ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
- આ ત્રણેય કોરોના પોઝેટીવ દર્દીઓને અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
- જેને કારણે આરોગ્ય વિભાગની ટીમો રાણીપુરા ગામમાં દોડતી થઇ ગઇ છે અને સાથે સેનેટાઈઝની કામગીરી શરૂ કરી છે.
- તો ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 47 ઉપર પહોંચી ગઇ છે.
- આ પણ વાંચો: શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા.
- આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર
- અભિનેત્રી મોહના કુમારી આવી કોરોનાની ઝપેટમાં.
- વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1118 પર પહોંચી
- વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસના આંકડાઓ વધીને 1118 પર પહોંચી ગયો છે.
- તેમજ વડોદરામાં સત્તાવાર મૃત્યુઆંક 45 ઉપર પહોંચ્યો છે.
- વડોદરામાં અત્યાર સુધી 667 દર્દીઓ સાજા થયેલા છે.
- ત્યારે 406 દર્દી સારવાર હેઠળ છે.
- તેમાંથી 24 ઓક્સિજન ઉપર અને 13 વેન્ટીલેટર પર છે.
- તેમજ 369 દર્દીઓ સ્ટેબલ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News