કોરોનાને પગલે આજથી રેલવે ટિકિટ પર કન્સેશન બંધ.

પોસ્ટ કેવી લાગી?
  • સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આનો કહેર અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે.
  • અમદાવાદ  રેલવે બોર્ડ દ્વારા કોરોના વાઈરસના ભયને ધ્યાનમાં રાખીને તેના ચેપને રોકવા માટે અનેક નિવારક પગલા લેવામાં આવી રહ્યા છે.
  • આને પગલે રેલવે બોર્ડે 20 માર્ચ, 2020 થી મુસાફરોને બધી છૂટછાટો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ટ્રેનોમાં ભીડને કાબૂમાં લેવા માટે લેવામાં આવ્યો છે. પરંતુ રેલવે ટિકિટની છૂટ વિદ્યાર્થી, દિવ્યાંગ અને દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે.
  • રાહત પરનો પ્રતિબંધ રેલવે બોર્ડ તરફથી આવતા આદેશો મળે ત્યાં સુધી અમલમાં રહેશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures