Corona

  • વૈશ્વિક મહામારી કોરોના (Corona) કહેર વચ્ચે ગુજરાતના પાટણ શહેરમાં આજથી 1 વાગ્યા સુધી જ બજારો ખુલવાની જાહેરાત કરાઈ છે.
  • કોરોના (Corona) સંક્રમણ વધતા પાટણ નગરપાલિકાએ બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉનનો એક મોટો નિર્ણય લીધો છે.
  • તો પાટણમાં બપોરે 1 વાગ્યા પછી તમામ બજારો બંધ રહેશે.
  • 31 જુલાઈ સુધી પાટણમાં ધંધા-રોજગારનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે.
  • તેમજ નિયમ ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરાશે.
  • તમને જણાવાનું કે, 5 એપ્રિલના રોજ પાટણમાં પ્રથમ કોરોના (Corona) કેસ નોંધાયો હતો.
  • તો અત્યાર સુધીમાં પાટણ (Patan) જિલ્લામાં કોરોનાનાં 479 કેસ નોંધાયા છે.
  • ત્યારે પાટણ જિલ્લામાં 39 લોકોએ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
  • માત્ર પાટણ શહેરમાં જ અત્યાર સુધીમાં 233 કેસ નોંધાયા છે.
  • પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈ અગત્યની મિટિંગ મળી હતી.
  • પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ બેઠક મળી હતી.
  • આ બેઠકમાં પાલિકા દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
  • જેમા આવતી કાલ એટલે તારીખ 22-7 થી 31-7 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે.
  • પાટણ (Patan) શહેરમાં કોરોનાના અત્યાર સુધી 233 કેસ નોંધાયા છે.

Ahmadabad માં કોરોનાનો કહેર : કોરોનાના કેસ 25 હજાર નજીક

  • મહાનગર પાલિકાએ અપીલ કરતા જણાવ્યું છે કે,
  • પાટણમાં તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંદ રહેશે।
  • તેમજ ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ કરવામાં આવી છે.
  • દરેક શહેરીજનને જરૂર પૂરતી જ ચીજવસ્તુઓની ખરીદી કરવાની રહેશે।
  • તેમજ ખરીદી કરવા આવેલા લોકએ 6 ફૂટનું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત
  • તથા ખરીદી કરીને ઘરે આવ્યા બાદ જઇને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ મહાનગર પાલિકાએ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024