- કોરોનાવાઈરસે હાલમાં સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.ત્યારે ભારતને પણ છોડ્યું નથી. એક પછી એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
- ચીનના વૈજ્ઞાનિકોએ કેટલાક સમય પહેલા જ જણાવ્યુ હતુ કે આ વાયરસ નબળા લોકોને જલ્દીથી પોતાનો શિકાર બનાવે છે. આનાથી બચવા માટે એન્ટી વાયરલ ફૂડ ડાઇટમાં સમાવેશ કરો. આ વસ્તુઓ ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરે છે અને વાયરસથી સુરક્ષા આપશે.
- વિટામિન સી:
- ભરપુર માત્રામાં વિટામિન C નો ઉપયોગ કરો.
- આંબળા, સંતરા, જામફળ, સફરજન જેવા ફળોનો ઉપયોગ ખાવામાં કરો.
- આદૂ :
- આદૂમાં એન્ટી વાયરલ તત્વ હોવાથી પાચનશક્તિ મજબુત કરે છે, જેનાથી ઇમ્યુનિટી વધે છે.
- નારિયેળનું તેલ :
- ઘરમાં ખાવાનું બનાવતા સમયે નારિયેળ તેલનો ઉપયોગ કરવો હિતાવહ છે.
- આમાં લોરિક એસિડ હોય છે જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરી વાયરલથી બચાવે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News