Covid 19 Vaccine

કોરોનાનો કહેર હજી પણ એમનો એમ યથાવત છે. તેમજ ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પરંતુ અત્યાર હજી સુધી કોરોનાની વેક્સિન (Covid 19 Vaccine) કોઈ શોધી શક્યું નથી. આ દરમિયાન કોરોના વેક્સિન ને લઇ સૌથી મોટી જાણકારી સામે આવી છે. જાણકારી અનુસાર ભારતમાં પ્રાણીઓ પર વેક્સિનનું પરીક્ષણ સફળ રહ્યું છે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : પેન્શનર માટે હયાતી પ્રમાણપત્રની તારીખ લંબાવાઈ

ભારત બાયોટેકનો દાવો છે કે, કોવેક્સિનનું પરિક્ષણ સફળ રહ્યું છે. ICMRની સાથે મળીને ભારત બાયોટેક વેક્સિન બનાવી રહ્યું છે. ભારત બાયોટેક અનુસાર કોવેક્સિન વાયરસથી બચાવે છે અને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. બધા દેશોની આશા ભારત પર ટકી છે.

આ પણ જુઓ : કંગનાના ડ્રગ કનેક્શનને લઇ મુંબઈ પોલીસ શરૂ કરશે તપાસ

આખું વિશ્વ કોરોના રસીની રાહ જોઈ રહ્યું છે. આવા સંજોગોમાં કોરોના રસીના પરીક્ષણો ફેઈલ થઇ રહ્યા છે. એવામાં લોકો આતુરતાથી કોરોના રસીની રાહ જોઈ રહ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024