D-Mart
- ગુજરાતના રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા (D-Mart)ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હતું.
- D-Mart માં ફૂગવાળી વાસી બ્રેડનું વેચાણની ફરિયાદ મનપાના કોલ સેન્ટરમાં મળી હતી.
- ફરિયાદ મળતા તરત જ ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો D-Mart ખાતે તપાસ માટે પહોંચ્યા હતા.
- તો તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ કરતા ફૂગ જોવા મળી હતી.
- જેના પગલે ફુડ ઇન્સ્પેક્ટરે અમદાવાદની કબી-બી કંપનીની બ્રેડનો 10 કિલોજથ્થાનો નાશ કર્યો હતો
- તથા D-Martના સંચાલકને નોટિસ આપી હતી.
- આપણે જાણવાનું કે, કુવાડવા રોડ પર આવેલા D-Mart માં ખરીદી કરવા ગયેલા ગ્રાહકે મનપાને ફોન કરી ત્યાં વાસી અને ફુગવાળી બ્રેડનુ વેચાણ થતુ હોવાની માહિતી આપી હતી.
- જેના પગલે ફુડ વિભાગની ટીમ તપાસ માટે પહોચી હતી.
- D-Mart માં અમદાવાદની કબી-બી કંપનીની બ્રેડના પેકેટ ચેક કરતા બ્રેડમાં ફુગ જોવા મળી હતી.
- તથા અમુક પેકેટની એક્સપાઇયર તારીખ પણ વીતી ગઇ હતી.
- તેથી ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો બ્રેડના જથ્થાનો નાશ કર્યો હતો અને ડી માર્ટને આ પ્રકારનો માલ વેચાણ કરવા બદલ નોટિસ આપી હતી.
- Rajya Sabha elections: કયા પક્ષના ધારાસભ્યોએ ન કર્યું મતદાન?
- Panchmahal : મોરવાના માજી ધારાસભ્યના નાના ભાઇએ કર્યો આપઘાત.
- Rathyatra: ગુજરાત હાઇકોર્ટ રથયાત્રાનું આયોજન રદ્ કરશે?
- તમને જાણવાનું કે, કોઇ એવી વસ્તુઓ ખરીદવાનું થાય કે તેની લાઇફ શોર્ટ છે ત્યારે ખરીદી સમયે એક્સપાઇયરી તારીખ ચેક કરવી
- સાથે જ છેલ્લો દિવસ જો એક્સપાયરીનો હોય તો તે ખરીદી કરવાનુ ટાળવુ જોઇએ.
- બ્રેડ અને દુધમાં શોટ સેલ્સ લાઇફ હોય છે તેથી તેની ખરીદીમાં ધ્યાન રાખવું જોઇએ.
- ગમે તે વસ્તુ લો ખાવાની કે કોઈ સ્કિન પાર લાગવાના પ્રોડક્ટસ તેની એક્સપાઇયરી ડેટ ધ્યાનથી જોવી જોઈએ.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News