Panchmahal

  • પંચમહાલ(Panchmahal) જિલ્લામાં મોરવા હડફ્ના માજી મહીલા ધારાસભ્યના નાના ભાઈએ ગળે ફાંસી ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.
  • ગોધરાના સમ્રાટનગર રહેણાંક સ્થળે જીદંગીનો અચાનક અંત લાવી દેતાં સ્વજનોમાં ભારે શોક છવાયો છે.
  • પંચમહાલ(Panchmahal) જિલ્લામાં મોરવા હડફ્ના માજી ધારાસભ્ય નિમિષાબેન સુથારના ભાઈ કુલદીપ વાગડીયાએ આત્મહત્યા કરી છે.
  • નિવૃત ડેપ્યુટી કલેકટર ગુલાબસિંહ વાગડીયા જે સમ્રાટ નગરમાં રહે છે તેમના પુત્ર કુલદીપે સિવિલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે.
  • તો ગુરૃવારે ૨૭ વર્ષીય કુલદીપ પોતાના ઘરે હતો દરમિયાન તેણે બીજા માળે આવેલા રૃમમાં રોજ ની જેમ કસરત કરવા માટે ગયો હતો.
  • પરંતુ સમય થતા કુલદીપ નીચે નહીં આવતાં સ્વજનોએ ઉપર જઈને તપાસ કરી
  • તો તેણે પંખા સાથે દોરડું બાંધી ગળે ફંસો ખાઈ લીધો હોવાનું જણાઈ આવતાં સ્વજનોમાં દોડધામ મચી ગઇ હતી.
  • તથા બનાવની જાણ થતાં કુલદીપના બહેન ધારાસભ્ય નિમિષાબેન સુથાર દોડી આવ્યા હતા.
  • આ બનાવ અંગે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસ પણ દોડી આવી હતી
  • તથા કુલદીપના મૃતદેહને પીએમ માટે પંચમહાલ(Panchmahal) જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024