Deesa Mamlatdar

લાખણી તાલુકાના કમોડી ગામનાં અરજદાર પાસેથી ૨૦ લાખ ગ્રામીણ મામલતદાર અને પૂર્વ સર્કલ દ્વારા ખંખેરી લીધા નો આરોપ લગાવ્યો.

કલેકટર બનાસકાંઠા ને રજુઆત કરતા સમગ્ર ભષ્ટ્રાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જમીન ફાળવણી બાબતે ૨૦૦૮ માં મસમોટી રકમ પડાવી લાલચ આપી ૨૦ લાખ ખંખેરી લીધા હતા.

તંત્ર જાગે અને તપાસ કરે તો મોટા કૌભાંડીઓ બહાર આવવાની શક્યતા છે તેવું અરજદાર પ્રશાંત ભાઈ માળી એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024