MLA Pankaj Singh
કોરોના સંક્રમણની ઝપેટમાં નેતાઓ પણ આવી ગયા છે. ત્યારે હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર અને નોઇડાથી બીજેપી ધારાસભ્ય પંકજ સિંહ (MLA Pankaj Singh) કોરોના સંક્રમિત આવ્યા છે. તેઓએ જાતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.
આ પણ જુઓ : IPL 2020 : RCBનો આ સ્ટાર બોલર થયો આઇપીએલની બહાર
નોઇડાના ધારાસભ્ય પંકજ સિંહે ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાતાં તેમને ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ મંગળવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ જણાવ્યું કે ડૉક્ટર્સની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ છે. તેઓએ લોકોને અનુરોધ કર્યો કે જે પણ લોકો હાલમાં તેમના સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાને આઇસોલેટ કરી તપાસ કરાવી લે.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हुआ हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Pankaj Singh (@PankajSinghBJP) September 1, 2020
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.