ડિપ્રેશનના દર્દીઓમાં ઘણા બધા લક્ષણો જોવા મળે છે.

પોસ્ટ કેવી લાગી?

ડિપ્રેશનનાં લક્ષણો  :-

 • ડિપ્રેશન રોગના દર્દીને સતત તેના ચહેરા પર  ઉદાસી જોવા મળે છે.
 • કોઇ પણ કામમાં  તેમનું મન લાગતું નથી.
 • નિરાશા, લાચારી, જલ્દી ગુસ્સો આવી જવો વગેરે જેવા  લક્ષણો દેખાય છે.
 • જો કોઈ વ્યક્તિને નીચે જણાવેલ લક્ષણો માંથી ચાર કે તેથી વઘારે લક્ષણઓ દેખાય તો હોય તો માનસિક રોગના નિષ્ણાંતની સારવાર લેવી જરૂરી છે.
 • ઊંઘની તકલીફ, ઊંઘ મોડી આવવી, વચ્ચે વચ્ચે આંખ ઉઘડી જવી,  આંકોમાં બળતરા થવી રોજ કરતાં બે-ત્રણ કલાક વહેલા ઊંઘ ઉડી જવી, તાજગીદાયક, ગાઢ ઊંઘ ન આવવી કે વઘારે પડતી ઊંઘ આવવી.
 • – ભૂખ ન લાગવી કે વજન ઘટી જવુ.
 • – મન ઉદાસ રહેવું, ગમતી પ્રવૃત્તિઓમાં મન ન લાગવું.
 • – અશકિત-નબળાઇ લાગવી અને જલ્દી થાક લાગવો.
 • – હું કંઇ કામનો નથી તેવો અનુભવ થવો. તેવી લઘુતાગ્રંથિ.
 • – સતત નિરાશ રહેવું.
 • – મે કંઇ ખોટું કર્યુ છે, મોટું પાપ કર્યુ છે અઆવી દોષિત હોવાની ખોટી લાગણી થવી.
 • – એકાગ્રતાનો અભાવ, નિર્ણય લેવામાં તકલીફ પડવી .
 • – એકલા બોલવું,ચાલવું કેવિચારતા રહેવું..
 • – સતત મરણના વિચારો, આવવા  આપઘાતના વિચારો કે પ્રયત્ન કરવા.
 • તો જો તમને પણ આવી કોઈ સમસ્યા રહેતી હોય તો જેટલું બને તેટલું ઝડપી  તેનું નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.
 • જેના કારણ થી આપણે આ ગંભીર બીમારી થી છુટકારો મળી રહે છે .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures