• ગ્રીન ટી જેટલી બૉડી માટે સારી હોય છે, પરંતુ  તેટલી જ સ્કિન ટોન માટે પણ સારી ગણવામાં આવે છે.
  • આમ તો સામાન્ય રીતે લોકો ગ્રીન ટીનો ઉપયોગ કરીને તેને કચરામાં નાખી દેતા હોય છે.
  • પરંતુ શું આપ જાણો છો, કે ઉપયોગ કરાયેલી ટી બૅગ તમારી સ્કિનને એક્ને ફ્રી બનાવવા માટે ખૂબ  જ મદદરૂપ થઇ શકે છે.
  • જી હાં, તમે જાણો  છે તેમ ઉપયોગમાં લેવાયેલી ગ્રીન ટી બૅગને ડલ સ્કિન, પિંપલ, એક્ને જેવી સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે  તેનો ઉપયોગ કરી શકાય છે.
  • વાસ્તવિક રીતે ગ્રીન ટીમાં એન્ટીઑક્સિડન્ટ રહેલા હોય છે,
  • જે વધતી ઉંમરને સ્કિન ઉપર હાવી  થવા દેતા નથી . ગ્રીન ટી ના આ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પર આવશે ગજબનો નિખાર..
  • ગ્રીન ટીને ઉકાળીને ટોનરની જેમ જ ઉપયોગમાં લઈ શકાય છે.
  • સૌપ્રથમ  પહેલા ગ્રીન ટીને થોડા પાણી માં ઉકાળો. ત્યાર પછી જ્યારે તે ઠંડુ થઇ જાય તો તેને સામાન્ય ટોનરની જેમ જ સ્કિન પર લગાવો.
  • રોજ તેનો ઉપયોગ કરવાથી ચહેરા પરથી પૉલ્યુશન, માટી, ધૂળ  વગેરે દૂર થાય છે અને સ્કિનની રંગત પણ નીખરશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024