Director Nikhil Advani

Director Nikhil Advani

જાણીતા દિગ્દર્શક નિખિલ અડવાણી (Director Nikhil Advani) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેઓ હાલ આઇસોલેશનમાં છે. સૂત્રોના અનુસાર થોડા દિવસથી અડવાણીની તબિયત સારી રહેતી નહોતી. કોરોનાના હળવા લક્ષણ દેખાતા તેમણે પોતાની મેડિકલ તપાસ કરાવી હતી જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નિખિલ અડવાણીએ પોતાની કારકિર્દીમાં ઘણી સારી અને સફળ ફિલ્મો આપી છે. કલ હો ના હો, ચાંદની ચોક ટુ ચાઇના, હીરો, કટ્ટી ઔર બટ્ટી, સલામ એ ઇશ્ક, પટિયાળા હાઉસ, ડી-ડે, બાટલા હાઉસ જેવી ફિલ્મો બનાવી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.