કાલોલ: Teacher Whatsapp Group માં ખરાબ વીડિયો મૂકાતાં ચર્ચામાં !

પોસ્ટ કેવી લાગી?
  • કાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષકોના બનાવેલ એક વોટ્સએપ ગૃપમાં અંદાજીત 150થી વધારે વધુ પ્રાથમિક શિક્ષકોના આ ગૃપમાં લગભગ 60 થી વધારે મહીલા શિક્ષકોનો પણ સમાવેશ કરાયો હતો.
  • જેમાં સોમવારે સાંજેે ગૃપના એક સભ્ય દ્વારા ખરાબ વિડિયો મુકાતા ગૃપની મહિલા શિક્ષકો સહિત શિક્ષકો પણ શરમજનક પરિસ્થિતિમાં મુકાયા હતા.
  • અસ્લીલ વિડિયો ગૃપમાં કોણે મુક્યો તેની ચર્ચા ગૃપમાં થઇ હતી. જેથી ગંભીર બનેલ એડમિન દ્વારા ગૃપમાં સમાવેશ મહિલા શિક્ષકોને તાત્કાલિક ગૃપમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે આ વિડીયો અંગેની જાણ જિલ્લા કક્ષા સુધી મામલો પહોચતા ગૃપ ડીલીટ થયુ હતુ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures