• અત્યારે સમગ્ર દેશમાં કોરોના ફેલાયો છે તેના કારણે મેડિકલ સ્ટાફ, સરકારી સ્ટાફ, મેડિકલ પ્રોફેશનલ્સ અને જનપ્રતિનિધિઓ પર ઘરે રહેવાની એડવાઇઝરી લાગૂ નથી થતી રેલવે અને સિવિલ એવિએશન વિદ્યાર્થીઓ, બીમાર લોકો અને દિવ્યાંગ કેટેગરીમાં પ્રવાસ માટે મળતીછૂટને સસ્પેન્ડ કરવામાં આવે..
  • નવી દિલ્હી: દેશમાં કોરોનાવાયરસના લીધે 4 મોત થયા બાદ સરકારે ના નિયમ લાગુ કર્યા છે. પ્રવાસ સાથે જોડાયેલા અમુક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સરકારે ગુરૂવારે નિર્ણય લીધો કે 22 માર્ચથી દેશમાં કોઇ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટને આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ પ્રતિબંધ એક અઠવાડિયા માટે રહેશે.
  • સરકારે 10 વર્ષી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારેની ઉંમરના વડીલોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.આ એડવાઇઝરી મેડિકલ સ્ટાફ, ગવર્મેન્ટ સ્ટાફ અને જનપ્રતિનિધિઓ પર લાગૂ પડતી નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024