શું તમે જાણો છો એટીએમ મશીન પર એટલા જોખમી બેક્ટેરિયા, જે લઈ શકે છે તમારો જીવ.

પોસ્ટ કેવી લાગી?
  • મશીન આપણી જીંદગીનું એક મહત્વનું ભાગ બની ગયું છે. ઘણા ફાયદા પણ છે. ATM એ આપણી સાથે કેશ રાખવાની જરૂરિયાતને પૂરી કરી દીધી છે.
  • ATM મશીનથી તમે કેશ બહાર કાઢો છો તેમાં એક જાહેર ટોયલેટથી પણ વધુ જીવાણુ હોય છે. ભલે તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો. પરંતુ તાજેતરમાં જ થયેલ એક સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો.
  • બ્રિટનના સંશોધકોએ આ સંશોધન માટે, ટોયલેટ સીટ અને એટીએમ મશીનની કી-પૅડ્સના નમૂના લીધા અને તે બંનેમાં બેક્ટેરિયાની તપાસ કરી. બન્નેમાં સમાન પ્રમાણમાં આવા જોખમી બેક્ટેરિયા જોવા મળ્યા છે જેનાથી ડાયરીયા જેવી જોખમી બીમારી થાય છે.
  • મશીનમાં તે જ બેક્ટેરિયા હોય છે જે જેટલા કે ટોયલેટ સીટ પર. આ બેક્ટેરિયા તમારા આરોગ્યને ખૂબ નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ એટીએમ મશીનની કી-પૅડ્સની તપાસ કરી છે જેનાથી આ વાત સામે આવી છે કે તેમાં હાજર બેક્ટેરિયા તમને ખરાબ રીતે બીમાર કરી શકે છે.
  • માઇક્રોબાયોલોજિસ્ટ રિચાર્ડ હેસિંગે જણાવ્યું હતું કે સંશોધનના પરિણામો જોઈ તેમના હોંશ ઉડી ગયા.
  • માહિતી મળી કે, એટીએમ મશીન અને ટોયલેટ સીટ પર બેક્ટેરિયાની તુલના કરવાવાળું આ સંશોધન એક એન્ટિબૅક્ટરીયલ પ્રોડક્ટ્સ વેચાણ કરનાર એક કંપની ‘બાયોકોટ’ એ કરાવી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures