• ડબલ્યૂએચઓએ કહ્યું કે, પાંચ વર્ષથી નાના બાળકોએ દરરોજ એક કલાકથી વધારે સ્ક્રિન (ટીવી અથવા મોબાઈલ પર સમય વિતાવવું) ન જોવી જોઈએ.
  • જો તે તેના કરતા પણ ઓછો સમય સ્ક્રિન સાથે વિતાવે તો વધારે સારૂ રહેશે.
  • પેરેન્ટ્સને એટલી તો સામાન્ય સમજ હોવી જ જોઈએ કે, એક વર્ષથી નાના બાળકને તો સ્ક્રિનથી દૂર જ રાખવું જોઈએ.
  • તેમના આ દિશાનિર્દેશોએ સ્વસ્થ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક પ્રયાસોમાં ખાલીપન ભરવાનું કામ કર્યું છે.
  • ડબલ્યૂએચઓએ કહ્યું કે, એક વર્ષથી નાના બાળકને દરરોજ લગભગ અડધો કલાક પેટના બળે ઊંઘાડવું જોઈએ.
  • મોટા બાળકોને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ કલાક ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024