ટૂંકું ને ટચ : વિજય માલ્યા અને નીરવ મોદી પર બની ડોક્યુમેન્ટરી સીરીઝ

Documentary series
- Advertisement -

This browser does not support the video element.

Documentary series

આ ડોક્યુમેન્ટરી સીરીઝ (Documentary series) દેશમાં કોર્પોરેટ સેકટરમાં જે ચાર ઘોટાળાના  થયા છે તે દર્શાવામાં આવશે. આ સીરીઝના નામ સત્યમ, કિંગફિશર, સહારા અને નીરવ મોદી સ્કેમ છે. આ ડોક્યુમેન્ટ્રી સીરીઝ (Documentary series)નું નામ બેડ બોય બિલેનિયર છે. આ સીરીઝને સપ્ટેમ્બર મહિનામાં રીલીઝ કરવાની યોજના છે.

કિંગફિશર તંપનીના માલિક વિજય માલ્યા દેશની બેન્કોમાં કુલ નવ હજાર કરોડનો કરજો લઇને ફરાર છે. સહારા ઇન્ડિયા પરિવાર કંપની પર ધોખાખાડીનો કેસ છે. સહારાની બે કંપનીઓ દ્વારા સહારાએ ખોટી રીતે લોકોના પૈસાથી કમાણી કરી હતી. નીરવ મોદી હીરાનો વેપારી છે જે અબજોપતિ છે તેણે ખોટાગેરન્ટી કાગળો મેળવીને ભારતીય ઋણદાતાઓ પાસેથી  વિદેશી ઋણ લીધા છે જેનો ખુલાસો પંજાબ નેશલ બેન્કે કર્યો હતો. આ અનુસાર તેમણે રૂપિયા ૧૪૦૦ કરોડની  હેરફોરી કરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.