Dominos Pizza
- Dominos એ Pizza કર્યો મોંઘો હવે તે ડિલિવરી પાર લગાવશે ચાર્જ।
- ભારતમાં લોકપ્રિય પિત્ઝા બ્રાન્ડ Dominos એ Pizza ડિલિવરી પર 30 રૂપિયા ચાર્જ લેવાનું શરૂ કર્યું છે.
- તમને જણાવી દઇએ કે પહેલા આ ડિલિવરી ફ્રી હતી.
- પહેલીવાર હવે ડોમિનોજે ફ્રી ડિલીવરી ચાર્જ લગાવાની શરૂઆત કરી છે.
- દેશભરમાં ડોમિનોજના 1000 થી પણ વધુ આઉટલેટ છે.
- જ્યાં જુબિલેન્ટ ફૂડવર્ક્સ લિમેટડ ઓપરેટ કરે છે.
- આ ચાર્જ લેવો કંપનીની મજબૂરી બની ગઇ છે કારણે કે લોકડાઉનના કારણે કંપની પહેલાથી જ નુક્શાન વેઠી રહી છે.
- કોરોના પહેલા ડિલિવરી અને ટેકઓવર ઓર્ડર Dominos ઇન્ડિયાની કુલ સેલ 70 ટકા હતો.
- તો આ સમયે કોરાનાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે.
- તથા હોમ ડિલિવરીથી જ સામાન મંગાવે છે.
- જેના કારણે કંપનીના માર્ઝિન પર દબાણ વધ્યું છે.
- BJP ના નવા પ્રદેશ પ્રમુખ તરીકે આ વ્યક્તિની થઈ પસંદગી : ગુજરાત
- Patan જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા પાલિકાએ કરી લોકડાઉનની અપીલ
- ઇન્ડસ્ટ્રીનું અનુમાન છે કે, રેસ્ટોરન્ટ સેક્ટરમાં લગભગ 20 લાખ નોકરીઓ જઇ ચૂકી છે.
- કોરોના મહામારીના કારણે બહુ બધી બ્રાંડ બંધ થઇ ગઇ છે.
- જૂબિલેંટ ફૂડ વર્ક્સે માર્ચ 2020ના પહેલા ક્વાટરમાં 32.5 કરોડનું નુકસાન થયું હતું. જે 58 ટકા ઓછું હતું.
- તો હવે ડિલિવરી ચાર્જથી તે નુક્શાનની ભરપાઇ કરી શકાય છે.
- જો કે, માનવામાં આવી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નથી થતી ત્યાં સુધી તે આ રીતે ચાર્જ લગાવાનું ચાલુ રાખશે.
- આ ઉપરાંત Edelweiss Securities ના જાણકારો કહે છે કે ડોમિનોજની ડિલિવરી ફી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી છે.
- જો માનીએ કે એક ઓર્ડર 500 રૂપિયાનો છે અને 40 ટકા ઓર્ડર ડિલીવરી થાય છે તો કંપનીના રેવન્યૂને 1.5-2 ટકા સુધી વધારો મળશે.
- શ્રાવણની શિવરાત્રિ પર આ 5 રાશિઓની કિસ્મત ચમકી જશે
- Schools :આ 15 રાજ્યમાં સપ્ટેમ્બર સુધીમાં સ્કૂલો થશે શરૂ…
- Shravan : 21 જુલાઈથી શરુ થતા શ્રાવણ મહિનામાં શું કરવું અને શું નહીં,જાણો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow