Drugs

Drugs

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે Drugs (ડ્રગ) ની હેરાફેરીના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું।
  • ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ ની હેરાફેરી મામલે 4 લોકોની ધરપકડ કરી છે અને જેમાં 1 મહિલા પણ સામેલ છે.
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને માહિતી મળી હતી અને માહિતી ના આધારે મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યો છે.
  • તો ક્રાઈમ બ્રાન્ચે માહિતી ના આધારે શાહ આલમ ટોલ નાકા પાસે આવેલ એક હોટેલમાંથી 3 લોકો ની ધરપકડ કરી હતી.
  • તથા તેમની પાસે થી 34 લાખના મેથામફેટામાઇનનો (Methamphetamine)  જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.
  • આરોપી બરકતઅલી શેખ તેની પત્ની રુબીના શેખ અને અલીમહમદ શૈખની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
  • આરોપીઓ મુંબઇથી આ Drugs (ડ્રગ) લઈ ને અમદાવાદમાં શાહપુરમાં રહેતા આરોપી શાનવાઝ પઠાણને ડ્રગ આપવા માટે આવ્યા હતા.
  • પોલીસે શાહપુર માં દરોડા પાડી Drugs લેનાર આરોપીની ધરપકડ કરવા માં આવી છે.
  • પોલીસ તપાસ માં સામે આવ્યું છેકે શાહનવાઝ અમદાવાદમાં આ ડ્રગની હેરાફેરી કરતા હતા.
  • જો કે, આરોપી બરકતઅલી 2019ના એક ગુના માં પણ ફરાર છે.
  • 2019માં ક્રાઈમ બ્રાન્ચે કોકેન કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી હતી અને જેમાં મુંબઇનો આરોપી ફરાર હતો.
  • આરોપી બરકતઅલી મુંબઈમાં Drugs ની મોટા હેરાફેરી માં સામેલ છે.
  • તો આરોપી શાહનવાઝની માતા પણ આગાઉ ડ્રગ ની હેરાફેરી કરતી હતી
  • અને જેમાં વહાબ ગેંગ સાથે બબાલ થઈ અને જેમાં તેની હત્યા થઈ ગઈ હતી
  • ત્યાર બાદ શાહનવાઝ Drugs ના વેપાર માં જોડાઈ ગયો હતો.
  • અત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ઘરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow