ફાઈલ તસ્વીર
  • પીએમ મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યુ.
  • તેમને શરૂઆત કરતા કહ્યું કે જ્યારે મેં તમારી સાથે ‘મન કી વાત’ કરી હતી ગઈ વખતે ત્યારે ઘણું બધું બંધ હતું
  • જેમ કે, ટ્રેન બંધ હતી, હવાઈ સેવા બંધ હતી
  • પરંતુ આ વખતે જ્યારે વાત કરીએ છીએ તો ઘણી ખરી છૂટછાટ મળી છે.
  • અને આ છૂટછાટ મળતા ઘણુ બધુ ખુલી ચૂક્યુ છે.
  • છૂટછાટ મળી તો છે પરંતુ હવે આપણે વધારે સતર્ક રહેવાની આવશ્યકતા છે.
  • વડાપ્રધાને દેશવાસીઓને જણાવ્યું કે કોરોનાથી બચવા માટે યોગ અને આયુર્વેદ ખુબ મહત્વપૂર્ણ છે.
  • તથા આત્મનિર્ભર ભારત દેશને એક નવી ઉંચાઈ લઈ જશે.
ફાઇલ તસવીર
  • પીએમ મોદીએ મેં પણ જણાવ્યું કે આપણા દેશમાં કોરોનાથી થતો મૃત્યુદર ખુબ ઓછો છે.
  • તેમજ જે નુકસાન થયું છે, તેનું દુ:ખ બધાને છે.
  • પરંતુ જે કંઈ પણ આપણે બચાવી શક્યા છે, તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિના કારણે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024