સિંગતેલના વધતા ભાવ માટે, પુરવઠા નિગમની ખાસ યોજના.

પોસ્ટ કેવી લાગી?
 • લોકડાઉન વચ્ચે સીંગતેલના ભાવનો સતત વધારો લોકો માટે મુશ્કેલી બની ગઈ છે.
 • રાજ્યમાં સિંગતેલના આસમાને પોહચેલા ભાવો નીચે લાવવા માટે ગુજરાત પુરવઠા નિગમે એક ખાસ યોજના કરી છે.
 • આ યોજનાને કારણે સિંગતેલના આસમાને પોહચેલા ભાવો નીચે આવિઇ શકે તેવી શક્યતાઓ છે.
 • જે આપણે સહુ જાણીએ છીએ કે રાજ્યમાં લૉકડાઉનની વચ્ચે લોકોનું જીવન તેમનું ખાનપાન મુશ્કેલ બન્યું છે.
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
 • એક બાજુ માલની અછત વચ્ચે સિંગતેલના ભાવમાં સતત વધારો થતો રહ્યો હતો.
 • રાજયના પુરવઠા વિભાગે એક ખાસ નિર્ણય કર્યો છે તેના કારણે આ ભાવ ઘટી શકે તેવી શક્યતાઓ છે.
 • દરમિયાન હવે આ ભાવ ઘટવાના એંધાણ છે. રાજયના પુરવઠા વિભાગે એક ખાસ નિર્ણય કર્યો છે
 • આથી બજારમાં સિંગતેલ માલનો જથ્થો મોટી માત્રામાં જઈ શકે છે.
 • આજે ગાંધીનગરથી પુરવઠા વિભાગ દ્વારા ઓનલાઇન ઑક્શન (હરાજી) કરવામાં આવશે.
ફાઈલ તસવીર
 • હરાજીના માધ્યમથી પુરવઠા વિભાગ દ્વારા 2.65 લાખ ડબ્બાની હરાજી કરવામાં આવશે.
 • હાલમાં એક અંદાજ મુજબ બજારમાં સિંગતેલના માલની અછતના કારણે ભાવ આસમાને પોહ્ચ્યા છે.
 • જો બજારમાં સિંગતેલનો જથ્થો મોટા પ્રમાણમાં મળે તો તેના ભાવ ઘટવાની શક્યતાઓ છે.
 • આપ સુ જાણીએ છીએકે રાજ્યમાં સિંગતેલનો ભાવ 2200 રૂપિયાને પાર ગયો છે.
 • સામાન્ય માણસ માટે સિંગતેલ ખાવુ ઘણું મુશ્કેલ બની રહ્યું છે
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
 • તો આજે રાજ્યના પુરવઠા નિગમ દ્વારા સિંગતેલની ઓનલાઇન હરાજી કરવામાં આવશે.
 • પુરવઠા નિગમના આ નિર્ણયથી વેપારીઓ અને વિતરકો તેમજ ગ્રાહકો સૌને રાહત મળવાના શક્યતા છે.
 • પરંતુ સિંગતેલના ભાવ ઘટે છે કે નહીં તે હજી જોવાનું બાકી રહ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures