• પેકેટમાં રહેલી ચિપ્સ એ સ્વાસ્થ્ય  માટે ખૂબ જ નુકશાનકારક હોય છે. કારણકે પેકેટ માં રહેલી ચિપ્સમાં સોડિયમ નું પ્રમાણ વધારે હોહોય છે અને ચિપ્સમાં ચરબી અને કેલરી વધુ હોય છે. તેનાથી વજનમાં વધારો અને સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. 
  • એક સંશોધન અનુસાર, તળેલી બટાકાની ચિપ્સ જાડાપણુંનું મુખ્ય કારણ છે. પેકેટમાં બંધ ચિપ્સ  ડાયાબિટીસ અને રક્તવાહિની રોગોનું જોખમ છે.
  • સોડિયમનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી થઇ શકે છે બીમારીઓ..માટે જો તમારું બાળક સતત ચિપ્સ  ખાય છે, તો તેને પોષણનો અભાવ હોઈ શકે છે. અને શરીરને પૂરતું પોષણ મળતું નથી.
  • ચિપ્સમાં સોડિયમ વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શરીરમાં સોડિયમનું વધારે સેવન કરવાથી અનેક રોગો થઈ શકે છે. આમાં હાઈ બ્લડ પ્રેશરથી સ્ટ્રોક અને હૃદય અને કિડની રોગનો સમાવેશ થાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024