સાપ અને ઉંદરે મચાવી એવી ધમાલ કે જેના કારણે 100 ગામની વિજળી થઈ ગુલ.

પોસ્ટ કેવી લાગી?
  •  એક સાંપ અને ઉંદરની લડાઈમાં  પ્રથમ વાર રહીમાહાદગામમાં 100 ગામોની વિજળી ડુલ થઈ છે.
  • આ  ઉપકેન્દ્રનાં ફિડરમાં મંગળવાર રાત્રીનાં રોજ એક સાંપ અને એક  ઉંદર ઘુસી આવ્યા હતા. ત્યારે ત્યાં એક અચાનક જોરદાર ધમાકો થયો હતો. જેનાપરિણામ સાર આ ગામોમાં લગભગ 20 કલાક સુધી વિજળી નહોતી આવી 
  • મંગળવાર ના  રોજ રાત્રે 3 વાગ્યે રહીમાબાદ સબ સ્ટેશનનાં ફીડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણસર પેટા સેન્ટરમાં ચીસો અને બુમાબમ થવા મંડી  હતી.
  • અને ત્યાં હાજર તમામ કર્મચારીઓ પેટા સેન્ટરમાંથી નીકળી બહાર તરફ દોડી આવ્યા હતા.
  • આ વિસ્ફોટ એસ.એસ.ઓ દ્વારા બંધ કરાયો.
  •  જયારે એસડીઓ અને જુનિયર ઇજનેર સબ સેન્ટર પર પહોંચ્યા ત્યારે ફીડરની અંદર સાપ અને ઉંદર  બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા.
  • ત્યારે ત્રણ વખત લાઈન ટ્રિગર થઈ, જયારે આ કારણથી ત્રણ વખત વિસ્ફોટ સર્જાયો હતો.
  •  રહીમબાદ ફીડરને ફિક્સ કર્યા પછી પાવર સબસ્ટેશન માં , 33 કેવી પાવર લાઈન 11 કેવી લાઇન પર લગાવી ત્યારબાદ  પાવર સબ સ્ટેશન માં ફરી ધમાકો થયો હતો.
  • જે કામ નું રીપેરીંગ કાર્ય બુધવારે સવારે કામ શરૂ કરાયું હતું. આ દરમિયાન લગભગ ત્યાં  ત્રણ વિસ્ફોટ થયા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures