બ્રા પહેરેલી ઘેટી સોશિયલ મીડિયા પર છવાઈ.

પોસ્ટ કેવી લાગી?

પ્રથમ વાર બ્રા પહેરેલી ઘેટી સોશિયલ મીડિયા પર છવાઈ, જયારે  લોકો વારંવાર આ ઘેટીને જોઈ રહ્યા છે અને તેની તસ્વીરોને પણ વારંવાર નિહાળી રહ્યા છે

જાનવરોને તમે અવાર નવાર સોશિયલ   મીડિયા પર જોયા હશે પરંતુ બ્રિટનની એક ઘેટીની તસ્વીર આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું વિષય બની રહી છે  છે.

આ તસ્વીર પરથી એ જાણવામાં આવ્યું છે કે આ ઘેટી ફેશન શોની નથી પરંતુ એક સામાન્ય ઘેટીની છે જેણે બ્રા પહેરી છે.

ખાસ વાત એ છે કે તસ્વીર માટે આ ઘેટીને જબરજસ્તીથી બ્રા પહેરાવવામાં  બ્રનહોતી આવી પરંતુ આ ઘેટી ને બ્રા પહેરાવવા પાછળ નું કારણ કઈંક અલગ હતું

આ તસ્વીર પરથી એવું જાણવામાં આવ્યું છે કે ‘રોઝ’ નામની એક ઘેટી ગર્ભવતી હતી અને  તેના ગર્ભના ભારે વજનના કારણોસર સસ્પેન્સરી લિગામેન્ટ્સને નુકસાન પહોંચાડ્વામાં આવ્યું  હતું.

તેનું સૌથી ભારે અંગ તેના બોડીથી નીચે ના ભાગે લટકી રહ્યું હતું. અંગ એટલું વધારે લટકી રહ્યું હતું કે  એવામાં જો કંઈ ન કરવામાં આવે તો તે ઘેટીનું મોત પણ સંભવિત થઈ શકે તેમ હતું.

આ જોયા બાદ ઘણા  લોકો આ ઘેટીને ફેસબુક પર શેર  અને લાઈક કરી રહ્યા છે અને તેને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે.

એક યુઝરે આ રીતના વખાણ કરતા લખ્યું કે, ‘ઘેટી ખૂબ  જ મહાન છે અને તેનો મલિક પણ ખૂબજ નસીબદાર છે .’

બીજા કોઈ ઉઝ રે જણાવતા એવું લખ્યું હતું કે , તમે પણ કોઈ પણ પાલતુ જાનવરને પ્રેમ કરો અને તેમને સાચવો

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures