પાટણ જિલ્લામાં 2022 ના વર્ષમાં EMRI GREEN HEALTH SERVICE-108 બની 20,799 પરિવારની જીવાદોરી

પોસ્ટ કેવી લાગી?

રાત દિવસ 24×7 કલાક, 365 દિવસ પોતાના પરિવાર ની ચિંતા કયૉ વગર ખડે પગે રહી એક પલ નો વિરામ કયૉ વગર અનેક લાખો પરિવારના જીવ બચાવનાર યોધ્ધાઓ એટલે EMT & PILOT તેઓના દ્વારા કરેલી સુંદર કામગીરી.

તેમા ખાસ કરીને પ્રેગ્નન્સી રીલેટેડ કેસમાં EMRI GREEN HEALTH SERVICE 108 એમ્બ્યુલન્સમાં જ 164 સફળ ડીલેવરી કરાવી માતા અને બાળકને સલામતી સાથે હોસ્પિટલમાં પહોંચાડયા.

નોંધનીય આંકડા પ્રમાણે આખા વષૅ દરમિયાન પાટણ જીલ્લા ની તમામ એમ્બ્યુલન્સમા મળીને 2022 જાન્યુઆરી થી 26 ડીસેમ્બર 2022 સુધી 20,799 પરિવારમાં EMRI GREEN HEALTH SERVICE-108 દ્વારા ખુશી લહેરાવી છે.

સગર્ભા માતાને લગતી ઇમરજન્સી -૧૧,૪૩૨
અકસ્માતને લગતી ઇમરજન્સી -૨૦૩૬
પડી-ભાંગી જવાની ઇમરજન્સી -૧૫૨૨
હૃદયરોગને લગતી ઇમરજન્સી -૫૧૮
ઝેરી દવા પીવાના કેસની ઈમરજન્સી -૨૩૫
શ્વાસની તકલીફને લગતી ઇમરજન્સી -૭૭૧
પેટમાં દુખાવાને લગતી ઇમરજન્સી -૧૧૬૨
ખેંચ આવવાને લગતી ઇમરજન્સી -૩૨૨
અન્ય ઇમરજન્સી -૨૮૦૧
ટોટલ ઇમરજન્સી – ૨૦,૭૯૯

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures