- દુનિયાની અંદર એક એવો પણ દેશ છે કે જ્યાં પુરુષોને મજબૂરીથી કરવા પડે છે બે લગ્ન. ભારત દેશની અંદર એક કરતાં વધુ લગ્નને કાનૂનન અપરાધ માનવામાં આવે છે.
- ઘણા દેશો એવા છે કે જ્યાં એક કરતાં વધુ લગ્નને કાયદેસર રીતે માન્યતા મળતી નથી. પરંતુ દુનિયાની અંદર એક એવો દેશ આવેલો છે કે જ્યાં પુરુષોને બળજબરીથી કરાવવામાં આવે છે બે લગ્ન.અહીંના પુરુષો માટે લગ્ન એ મજા નહીં પરંતુ બની જાય છે સજા.
- અમે જે દેશ વિશે વાત કરી રહ્યા છીએ તે દેશનું નામ છે ઇરીસટ્રીયા. આ દેશની અંદર સરકાર દ્વારા અમુક એવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેના આધારે કોઈ પણ પુરુષને બે વખત લગ્ન કરવા પડેછે.
- જો કોઈ પણ પુરુષને અથવા તો તેની પત્નીને તેના બીજા લગ્નથી કોઇ પણ પ્રકારની પરેશાની હોય તો બન્નેને જેલ હવાલે થવું પડે છે. આ દેશની અંદર કાનૂની રીતે પુરુષોને બે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને આ પુરુષો માટે આ બંને મહિલાઓ ના લગ્ન નિભાવવા અનિવાર્ય છે.
- તમને દરેક લોકોને મનમાં પ્રશ્ન ઉદ્દભવશે કે ભારત દેશની અંદર બીજા લગ્ન ત્યારે જ શક્ય બને છે. જ્યારે પહેલા પત્ની સાથે ડિવોર્સ થઈ જાય તો આ દેશની અંદર આવો વિચિત્ર કાનુન શા માટે બનાવવામાં આવ્યો છે. આજે અમે આપને આમ થવા પાછળનું કારણ પણ જણાવશુ હકીકતમાં આ દેશની અંદર આ કાનુન પાછળનું કારણ છે.
- આ દેશની અંદર રહેલા પુરુષોની સંખ્યામાં થયેલો ઘટાડો.આ દેશ વારંવાર ગ્રહ યુદ્ધની અંદર તબાહ થયા કરતું હોય છે અને ગ્રહ યુદ્ધ દરમ્યાન આ દેશની અંદર મહિલાઓને એકલું રહેવું પડે છે. અને આ યુદ્ધ દરમિયાન જ્યારે દેશના ઘણા ખરા પુરુષો સહીદ થઇ જાય છે જેથી કરીને દેશની અંદર પુરુષોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. અને આથી જ અહીંયા ની સરકારે દરેક પુરુષને બે લગ્ન કરવા માટે કાયદો બનાવી લીધો છે. કે જેથી કરીને ત્યાં રહેલી મહિલાઓ નો ભરણપોષણ પણ થઈ જાય અને આથી જ આ દેશની અંદર એવો નિયમ બનાવવામાં આવ્યું છે કે અહીંયાના પુરુષોએ ફરજિયાત બે લગ્ન કરવા.
અને અહીં આપના દેશમાં છોકરીઓની શખ્યાં ઓછી હોવાના કારણે લોકો ને એક લગ્ન પણ કરવા નથી મળતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.