Gujarat University Exam

Exam

  • શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અંતિમ વર્ષની Exam ને અંગે મોટી જાહેરાત કરી છે.
  • રાજ્યની કેબિનેટની બેઠકમાં અંતિમ વર્ષ (final year) Exam ને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • તેમજ ભારત સરકારમાંથી શિક્ષણ વિભાગના સચિવ દ્વારા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે;
  • અત્યારે અંતિમ વર્ષની Exam ઓ મોકૂફ રાખવામાં આવે અને પછી નવી તારીખો જાહેર કરી પરીક્ષાઓ લેવામાં આવશે. 
  • ગુજરાત રાજ્યમાં તમામ યૂનિવર્સિટીઓ દ્વારા અંતિમ વર્ષમાં (final year) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ હવે તે સ્થગિત કરવામાં આવી છે.
  • અગાઉ તો વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઇન બંને પ્રકારે પરીક્ષા યોજાવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી.
  • તે ઉપરાંત આ બંને વિકલ્પમાં પણ જે વિદ્યાર્થીઓ રહી જશે તેમના માટે અલગથી પરીક્ષાઓ યોજાવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
  • પરંતુ હવે આ પરીક્ષાઓ રદ કરાઈ.
  • રાજ્યમાં અગાઉ 25મી જૂનથી યૂનિવર્સિટીઓની પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • પરંતુ સંજોગોવસાત તેને ઠેલવવામાં આવી હતી.
  • દરમિયાન આવતીકાલથી GTU ની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થવાનો હતો.
  • જોકે, કેન્દ્રીય માનવસંશાધન મંત્રી રમેશ પોખરિયાલે પણ અગાઉ જણાવ્યું હતું કે દેશમાં 15 ઑગષ્ટ પહેલાં સ્કૂલ, કૉલેજ યુનિવર્સિટીઓ ખોલવાનો કોઈ વિચાર નથી. 
  • જો કે આજથી 350 જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનારી હતી પરંતુ હવે તે રદ કરવામાં આવી છે.
  • કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા યોજાવાની હતી જેની નવી તારીખો ભવિષ્યમાં બહાર પડશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024