Strike

  • અમદાવાદ શહેરના રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશન આગામી 7 જુલાઈએ હડતાળ (Strike) પર ઉતરશે.
  • રિક્ષાચાલકોના એસોસિએશને રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સરકારે આત્મનિર્ભર પેકેજમાં રિક્ષાચાલકો પ્રત્યે નકારાત્મક અભિગમ દાખવ્યો છે.
  • તેથી બે લાખ લોકો હડતાળ (Strike) પર ઉતરશે તેમ જણાવ્યું હતું.  
  • આ મામલે ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીએ કહ્યું હતું કે, સરકારે કોરોના મહામારીથી થયેલા નુકસાનમાં અને લૉકડાઉન દરમિયાન આર્થિક સહાય કરવાની ના પાડી હતી.
  • તેમજ બેંકના નિયમ મુજબ જ લોન મળશે તેમ પણ જણાવ્યું હતું.
  • આ ઉપરાંત આત્મનિર્ભર યોજના અંતર્ગત દસ્તાવેજો ભેગા કરવા ઘણા જ મુશ્કેલ છે.
  • આત્મનિર્ભર યોજનાના નિયમો પણ ખૂબ કડક હોવાથી તમામ રિક્ષાચાલકોને આ સહાય મળી શકે તેમ નથી.
  • તો આ રોતે રિક્ષાચાલકોએ 7 જુલાઈ 2020ના રોજ વિરોધ દર્શાવવા માટે એક દિવસની પ્રતીક હડતાલનું હથિયાર હાથ ધર્યું છે.
  • ઓટોરિક્ષા ચાલકોના અગ્રણી આગેવાન અશોક પંજાબીના હેઠળ આ સંપૂર્ણ આંદોલનની જવાબદારી કરવામાં આવશે.
  • અમદાવાદના વિવિધ સાત યુનિયનો દ્વારા હડતાળ (Strike) માટે સહમતિ દર્શાવવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024