Aadhaar Card

  • તો હવે PF ખાતાઓ માટે પણ Aadhaar Card જોડવું અનિવાર્ય છે.
  • EPFO (એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ને પીએફ (PF) ખાતાઓને આધાર સાથે જોડવું ફરિયાજ કરી દીધું છે.
  • તથા પેન્સન લેનારા લોકોને પણ હવે આધાર નંબરની જાણકારી આપવી પડશે.
  • EPFO (ઈપીએફઓ) પ્રમાણે આધાર લિંક થયા પછી પીએફ (PF) ના પૈસા ઉપાડવા અને સેટલમેન્ટ સમયે ઓછો સમય લાગશે.
  • પહેલા આમાં 20 દિવસનો સમય લાગતો હતો.
  • તો Aadhaar Card લિંક પછી 10 દિવસનો થયો છે.
  • આ ઉપરાંત વિદેશના મંત્રાલયે આધાર કાર્ડને પાસપોર્ટ (Passport) બનાવવા માટે ફરજિયાત કરી દીધું છે.
  • 1 જુલાઈ બાદ જો તમારી પાસે આધાર નથી તો તમારો પાસપોર્ટ પણ નહીં બની શકે.
  • આધાર કાર્ડ (Aadhaar Card) નો ક્યાં ઉપયોગ થયો છે? તે આવી રીતે જાણી શકાય છે.
  • સૌથી પહેલા તમે https://resident.uidai.gov.in વેબસાઈટ ખોલો અને આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પેજ ઉપર જવા માટે લિંક ઉપર ક્લિક કરો.
  • હવે તમે તમારો આધાર નંબર અને સિક્યોરિટી કોડ નાખો
  • આ બાદ ‘Generate OTP’ ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ મોબાઈલ ઉપર ઓટીપી પ્રાપ્ત થશે.
  • જો કે આના માટે જરૂરી છે કે UIDAI વેબસાઈટ ઉપર તમારો મોબાઈલ નંબર પહેલાથી રજિસ્ટર હોય.
  • OTP નાંખ્યા પછી કેટલાક વધારે વિકલ્પ દેખાશે.
  • જેમાં માહિતીનો સમય અને ટ્રાન્જેક્શનની સંખ્યા બતાવાની હોય છે.
  • તમારો OTP નાંખ્યા પછી ‘Submit’ પર ક્લિક કરીને પસંદ કરાયેલા સમયમાં ઓથેટિંકેશન અનુરોધ તારીખ, સમય અને પ્રકાર જાણી શકાય છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024