PUBG
અત્યારે સોશ્યિલ મીડિયા તેમજ ગેમ નો ક્રેઝ વધી ગયો છે. તેમજ જ્યારથી લોકડાઉન આવ્યું ત્યારથી લોકો ટાઇમપાસ માટે ગેમ નો સહારો લઇ રહ્યા છે.
તેમજ અત્યારે ઑન્લીને પ્રેમ પણ બહુ સાંભળવા મળી રહ્યા છે. અત્યારે ગેમ રમતા રમતા પ્રેમ થવાના કિસ્સાઓ પણ બહુ ચર્ચામાં આવી રહ્યા છે.
તદુપરાંત ગુનાઓ પણ વધી રહ્યા છે. લોકોને ક્યારેક આવા ટાઇમપાસ થી ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.
- અમદાવાદના સોલા વિસ્તારમાં એક આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં PUBG રમતા પ્રેમ સંબધમાં બંધાયા.
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે PUBG ગેમ રમતા રમતા તેને જીતેન્દ્ર નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો.
આ યુવક તેની મિત્રનો મિત્ર હોવાથી મોબાઈલ નંબર ની આપ લે પણ થઈ હતી.
ત્યારબાદ વાતચીત કરતા કરતા બન્ને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.જેથી બન્ને પ્રેમ સંબધમાં આવ્યા હતા.
ત્યારબાદ યુવક દ્વારા યુવતીને અશ્લીલ વાતો તેમજ માંગણીઓથી પરેશાન થઇ વાતચીત બંધ કરી દીધી હતી. તેમજ કોઈ સંપર્ક પણ રાખ્યો ન હતો.
- આ પણ જુઓ : Cyber Crime : એક શખ્સે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી કર્યું આ કામ.
- Strike : SVP નો નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતર્યો.
- ત્યારબાદ યુવતીએ જયારે તેનું Email-id અને facebook એકાઉન્ટ ખોલવા જતા ખુલ્યું ન હોવાથી તેને ફરગોટ પાસવર્ડમાં જતા તેને આરોપીનો નંબર જોવા મળ્યો હતો.
પછી યુવતીએ ત્રાસી ને આ વાત તેના ભાઈ ને જણાવી તો આરોપી પાસે બંને idના પાસવર્ડ માગ્યા પરંતુ આરોપીએ 50 હાજર રૂપિયાની માંગણી કરતા અંતે યુવતીએ પોલીસ ને આ વાતની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.
પોલોસે ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News