Nursing staff of SVP Hospital on Strike
- કરોના કાલ દરમિયાન અમદાવાદ (Ahmedabad)ની બધી હોસ્પિટલો કોઈના કોઈ વિવાદને લઇ ચર્ચામાં આવી રહી છે.
- તેમજ અમદાવાદની SVP હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે.
- SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ કોરોના પ્રકોપને કારણે પગારની સમસ્યાઓના મુદ્દે વારંવાર વિરોધ(Strike)માં ઉતરી રહ્યો છે.
- તેવીજ રીતે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ફરી નારાજગી દર્શાવી છે.
- આજે SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે હોસ્પિટલની બહાર 50 થી 60 નર્સિંગના કર્મીઓ ભેગા થઇને વિરોધ દર્શાવ્યો હતો.
- SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશને પગાર અને તેના સિવાય દિવસ લેખે રૂપિયા આપવાના વાયદા પુરા ન કરતા કર્મચારીઓ નારાજ થયા છે.
- તેમજ હોસ્પિટલ દ્વારા હજી સુધી 150 જેટલા નર્સિંગના કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી તેવી માહિતી મળી રહી છે.
- એટલું થવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા.
- આ પણ જુઓ : હરદીપ પુરી : ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવામાં સમય લાગી શકે છે.
- દુનિયાની 10 સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપમાં ‘આરોગ્ય સેતુ’ નો થયો સમાવેશ. Google App
- Ahemdabad : આ સ્કૂલે વિદ્યાર્થીઓની ફી કરી માફ.
- SVP અને મ્યુનિસિપલ કોર્પોરેશને દ્વારા નર્સિંગ સ્ટાફને પગાર સાથે દિવસ દીઠ 250 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું.
- પરંતુ તેની સંપૂર્ણ ચુકવણી ન કરતા નર્સિંગ સ્ટાફે નારાજગી દર્શાવી હતી.
- જાણવા મળ્યું છે કે નર્સિંગના કર્મીઓને 15 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધીના દિવસ લેખે જ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
- આ પણ જુઓ : Ahemdabad : હોસ્પિટલે 5-6 કલાકની સારવારનું 1.10 લાખ રૂપિયા બિલ પધરાવ્યું.
- Supreme Court : પ્રવાસી શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ.
- કર્મચારીઓને એપ્રિલ મહિનાના આગળના 15 દિવસના તેમજ મે મહિનાના દિવસો લેખે હજુ સુધીના પૈસા ચૂકવા નથી.
- એટલુંજ નહિ કેટલાક કર્મચારીઓને 15 દિવસ લેખે 250 રૂપિયાચુકવણા હતા તેમાં કેટલાકને ઓછા અથવા કેટલાક કર્મચારીઓએ પૈસા ના મળવાનો આક્ષેપ કર્યો છે.
- એટલુંજ નહી આ અગાઉ પણ Svp હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હડતાલ(Stike) પર ઉતર્યો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News