Ahmadabad airport

Ahmadabad airport

  • અમદાવાદમાં કોરોના ના કેસો સતત વધતા જાય છે ત્યારે
  • Ahmadabad airport પર ફરજ બજાવતી યુવતીનું કોરોનાથી મોત થયું છે.
  • આ ૩૦ વર્ષીય મહિલા Ahmadabad airport પર સફાઈકામદાર હતી.
  • આ મહિલા મોડાસાના લીંભોઇની મૂળ વાતની હતી
  • તો મોડાસાના લીંભોઇની પરિણીતાના મુત્યુ મામલે બેદરકારી સામે આવી છે.
  • જાણકારી એવી મળી છે કે, આ મહિલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી જ વેન્ટિલેન્ટર લગાવામાં આવ્યું હતું
  • આમ તો,કોરોના પોઝિટિવ આવ્યાના બે કલાકમાં જ મહિલાનું મોત થઈ ગયું હતું.
  • Ahmadabad airport પર ફરજ બજાવતી યુવતીને સારવાર માટે અમદાવાદ સિવિલથી હિંમતનગર ખસેડાઇ હતી.
  • જોકે રિપોર્ટ બાકી હોય તો વેન્ટીલેટરનો ઉપયોગ નહીં થતાં મૃત્યુઆંક વધ્યો છે.
  • તેમજ મોડાસાથી હિંમતનગર કોવીડમાં જતા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.
  • તથા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે.
  • સાથે ગઈ કાલે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • તો રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે.
  • અત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024