Fight between two parties In patan

પાટણ તાલુકાનાં ધારપુર ગામે ઉછીનાં પૈસાની માંગણી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી. આ બનાવ અંગે પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરીયાદો નોધાઇ હતી. આ અંગેની મળતી વિગતો એવી છે કે, પાટણનાં ધારપુર ગામે રહેતા મુકેશભાઇ ચૌહાણ કે જેઓ ગામનાં બોર ઓપરેટર તરીકે નોકરી કરે છે ને દિવ્યાંગ હોવાથી પૈડાવાલી સાયકલ લઇને ઘેર જતા હતા ત્યારે ગામના કચરાભાઇ અને તેમનાં દિકરા દિક્ષીતે તેમને કહેલ કે, “તમને આપેલા એક હજાર પાછા લાવો.” તેમ કહેતાં મુકેશભાઇએ હાલમાં પોતાની પાસે પૈસા ન હોવાનું ને પછી આપીશ ન એમ કહેતાં આ બંને જણાએ તેમને ગાળો બોલીને લાકડીથી મારતાં ઇજા થતાં તેમને ધારપુરની સિવિલમાં દાખલ કરાયા હતા. જે અંગે તેમણે ફરીયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે સામા પક્ષે કચરાભાઇ જાદવે પણ મુકેશ અને પરસોતમભાઇ સામે ફરીયાદ નોંધાવી એવો આક્ષેપ ર્યો હતો કે, કચરાભાઇએ મુકેશને આપેલા એક હજાર માંગતા મુકેશે અને પરસોતમભાઇએ પૈસા પાછા નહી મળે તેમ કહીને પરસોતમભાઇએ લાકડીથી કચરાભાઇને મારી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024