ફાઇલ તસવીર
  • મુંબઈમાં પોતાની અદાકારીથી ધમાલ મચાવનાર અને પોતાની એક અલગ ઓળખ બનાવનાર હાસ્ય કલાકાર મોહિત બઘેલનું 27 વર્ષની વયે નિધન થયું છે.
  • ફિલ્મ નિર્માતા નિર્દેશનક રાજ શાંડિલ્યએ ટ્ટીટ કરીને આપી હતી કે મોહિત કેન્સર જેવી ઘાતક બીમારી સામે લડી રહ્યો હતો.
  • લોકાડાઉન દરમિયાન તેને પોતાના જ શહેરમાં સારવાર મળી ન હોવાથી તેનું મોત નીપજ્યું હતું
  • મશહૂર ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેડી’માં કામ કરી ચૂકેલા મોહિત બઘેલનું અચાનક મોત થતાં પરિવાર, મિત્રો તથા ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
  • મોહિત છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યો હતો અને અને નોઈડામાં તેની સારવાર ચાલી રહી હતી.
  • મોહિત હાલમાં તેમના ઘેર મથુરામાં હતો.
  • મોહિત છેલ્લીવાર 2019માં રિલીઝ થયેલી ફિલ્મ જબરિયા જોડીમાં નજર આવ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024