Firing
- ગઈકાલે રાત્રે અમદાવાદના જૂના સિટી વિસ્તારમાં બે અલગ અલગ ઘટનામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલેરા ઉડ્યા હતા.
- જોકે, સૌથી વધુ ચકચાર ફાયરિંગની ઘટનાએ જગાવી હતી જ્યાં એક કિન્નરે Firing (ફાયરિંગ) કરતા મામલો ગરમાયો હતો.
- અમદાવાદ શહેર ના દિલ્હી દરવાજા પૈસા ની લેતી દેતી માં નીતુ સોનિયા દે એ Firing (ફાયરિંગ) કર્યું છે.
- નીતુ દે એ રાજુ નામના વ્યક્તિ ને બુમ પાડી ઘર ની બહાર આવવા માટે કહી ને ફાયરિંગ કર્યું હતું.
- શાહપુરમાં રહેતા રાજુદ્દીન કુરેશી એ પોલીસ ફરિયાદ આપી છે.
- ફરિયાદી એ કહ્યું કે, ગુરૂવારે મોડી રાત્રે તે ઘરે ની નીચે ઊભા હતા
- આ દરમિયાન દિલ્હી ચકલા તરફથી એક કારમાં નીતુ દે બે થી ત્રણ વ્યક્તિઓ સાથે આવીને રાજુને રોડ પર આવવા માટે કહ્યું હતું
- તથા તે હવામાં Firing (ફાયરિંગ) કરીને ત્યાંથી જતા રહ્યા હતા.
- Meteorological Department : આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ
- Election: મહાપાલિકાઓની ચૂંટણી ડિસેમ્બરના બદલે આ મહિનામાં થઈ શકે, જાણો વિગત
- રાજુ દિન કુરેશી અને નીતુ દે વચ્ચે છેલ્લાં દસ વર્ષથી પ્રેમસંબંધ હતો.
- ફરિયાદી રાજુ રીક્ષા ચલાવતો હતો તે દરમિયાન તેનો સંપર્ક નીતુ દે સાથે થયો હતો
- અને નીતુ દે જ્યારે પણ યજમાન વૃત્તિ માં નીકળતા ત્યારે રાજુની રિક્ષામાં તેઓ સાથે જતા હતા.
- જોકે પાંચ મહિના પહેલાં નીતુ દેને રૂપિયા એક લાખની જરૂર પડતાં ફરિયાદીએ તેના મિત્ર ગોપાલ દેસાઈ પાસેથી નીતુ ને એક લાખ રૂપિયા અપાવ્યા હતા.
- જ્યારે એક મહિના પહેલા ફરિયાદી આ રૂપિયા પરત માંગ્યા હતા ત્યારે નીતુ દે તેને પૈસા પરત આપવાની ના કહી હતી જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો
- જે અંગે પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ પણ દાખલ થયેલ છે.
- Firing (ફાયરિંગ) ની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ નો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
- હાલ માં આ સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
- પોલીસે આ મામલે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી અને ગણતરીના કલાકામાં જ આરોપીની ધરપકડ કરી હતી.
- પોલીસના જણાવ્યા મુજબ કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા દિલ્હી દરવાજા તરફ નમસ્તે સર્કલથી આવેલી એક કારમાંથી કોઈ વ્યક્તિએ હવામાં Firing (ફાયરિંગ) કર્યુ હોવાનું પ્રાથમિક રીતે જોવા મળ્યું છે.
- જૂની અદાવતમાં વિરોધીઓને ડરાવવા માટે આ કૃત્ય કર્યુ હોય તેવું જણાઈ રહ્યુ છે.
- VISA : ટ્રમ્પના ઓર્ડરથી આ 7 વીઝા કેટેગરીને પડશે મોટી અસર,જાણો
- Valley Bridge : ચીન સરહદને જોડતો મિલમ ઘાટીનો વેલી બ્રિજ થયો ધરાશાયી
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News