ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આકરા દંડનો અમલ શુક્રવારથી શરૂ કરી દેવાયો છે. પહેલા દિવસે જ પોલીસે હેલ્મેટ નહીં પહેરવાના 992 કેસ કરી 4.72 લાખ જ્યારે સીટ બેલ્ટ નહીં બાંધવાના 429 કેસ કરી 2.14 લાખ દંડ વસૂલ કર્યો હતો. સવારથી જ ટ્રાફિક પોલીસ અમદાવાદ શહેરભરના ચાર રસ્તા પર ગોઠવાઈ ગઈ હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.