અમદાવાદ: ફ્લાવર શો જોવો મોંઘો થશે, જાણો વિગતે.

પોસ્ટ કેવી લાગી?
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે જાન્યુઆરી માસમાં યોજાનારા ફ્લાવર શોની ફીમાં આ વર્ષે વધારો કરી દેવાયો છે.
  • ફ્લાવર શો જોવા માટે આવતા મુલાકાતીઓએ 10 રૂપિયા નહીં પણ 20 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે શનિ-રવિમાં 50 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
  • દરવર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ગત વર્ષે પાંચ લાખની વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
  • ખાસ કરીને શનિ-રવિમાં મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળે છે. જેથી આ વર્ષે શનિ રવિમાં 50 રૂપિયા ફી નક્કી કરાઈ છે. જ્યારે વિકલાંગો, 12 વર્ષના બાળકો અને સિનિયર સિટિઝન માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan