N-95 માસ્ક કેટલું છે સુરક્ષિત? જાણીએ

પોસ્ટ કેવી લાગી?
  • સૂત્રો પ્રમાણે N95 માસ્ક પહેરનારા વ્યક્તિની આસપાસના લોકોને વધારે જોખમ રહે છે.
  • N95 છિદ્રોવાળા માસ્કનો ઉપયોગ પ્રદૂષણથી બચવા માટે કરવામાં આવે છે જેનાથી મોઢામાં કાર્બન ડાયોક્સાઈડ ન જાય.
  • આ માસ્ક પહેરીને શ્વાસ બહાર કાઢવામાં આવે છે ત્યારે મોઢામાંથી કીટાણુઓના બહાર નીકળવાનો ખતરો વધે છે.
  • તેથી આસપાસના લોકો સંક્રમિત થવાની સંભાવના ઘણી વધી છે.
  • તેના કારણે છિદ્રો ન હોય એવા N95 માસ્ક વાપરવા .
  • N-95 માસ્કના ઉપયોગને લઈને હંમેશા કુતૂહલતા જોવા મળી રહી છે.
  • જાણકારોએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે N-95 પહેરનારા સુરક્ષિત છે પણ તેમની આસપાસના લોકો પર ખતરો વધુ જોવા મળે છે.
ફાઈલ તસ્વીર
  • તમને જાણવાનું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રોજની એડવાઈઝરી જાહેર કરી છે.
  • જેમાં સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ N95 માસ્કનો ઉપયોગ ન કરે.
  • આ માસ્ક પીપીઈ કિટનો એક ભાગ છે અને તેનો ઉપયોગ કોવિડ 19 સામે લડતા ફ્રંટલાઈન કર્મચારીમાં કરે છે.
  • સ્વાસ્થ્ય કર્મચારીઓએ પણ N95 માસ્કનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • N95 માસ્ક જેમાં છિદ્ર છે એવા માસ્કનો ઉપયોગમાં જ્યારે પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યરે કરવો જોઈએ .
  • તેમના કહેવા મુજબ અત્યારે કોરોનના કહેર વચ્ચે છિદ્રવાળા N95 માસ્ક ઉપયોગ આપણાં હિતમાં નથી.
  • છિદ્રોના કારણે હવાની સાથે સાથે બેક્ટેરિયા કે વાયરસ બહાર નીકળી શકે છે.
  • તથા આ બેક્ટેરિયા કે વાયરસ અન્ય લોકોને માટે ઘાતક હોઈ શકે છે. 
  • માસ્ક એવા પહેરો કે નાક, મોઢું અને દાઢી પણ તેમાં સામેલ થાય.
ફાઈલ તસ્વીર
  • હેલ્થ કેર અને સફાઈ કર્મીઓને સર્જિકલ માસ્ક પહેરવાની સલાહ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી છે.
  • તથા દરેક ઉપયોગ બાદ સર્જિકલ માસ્કને ફેંકવાની સલાહ આપવામાં આવી છે. 
  • જાણકારોનું કહેવું છે કે માત્ર માસ્કનો ઉપયોગ કોરોનાથી બચાવ કરતો નથી.
  • તેની સાથે જ આપણે બીજી વાતોનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે જેવી કે,
ફાઈલ તસ્વીર
  • વારંવાર હાથ ધોવા
  • સાફ સફાઈ રાખવી
  • ખાંસી કે છીંકતી વખતે ધ્યાન રાખવું
  • તથા અન્ય વ્યક્તિ સાથે 6 ફીટનું અંતર બનાવી રાખવું પણ જરૂરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures