ગુજરાતમાં લિકર-શોપના પરમિટ હોલ્ડર્સ તથા નશા પ્રેમીઓ માટે ઉગ્યો સોનાનો સુરજ.

 • આપ સહુને જાણવાનું કે, લોકડાઉન-4 બાદ અનલોક-1માં વાઈન શોપને પણ પુરા ગુજરાતમાં ખોલવાની છૂટ આપવામાં આવી છે.
 • તેના કારણે ગુજરાતમાં લિકર શોપના પરમિટ હોલ્ડર્સ તથા નશાપ્રેમીઓ માટે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવી પરિસ્થી નિર્માણ થઇ છે.
 • જોકે નશાપ્રેમીઓ છેલ્લા બે માસ કરતા વધુ સમયથી નશા માટે ટળવળતા હતા.
 • નશાબંદ વાળા ગુજરાતમાં વાઈન શોપને ખોલવાની પરવાનગી મળતા લિકર શોપના પરમિટ હોલ્ડર્સ તથા નશાપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
 • તેઓ માટે તો આજે જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય એ રીતે રાજકોટમાં અનલોક-1ના પહેલા દિવસે જ સવારે વાઈન શોપ ખુલ્યા થયા.
 • તથા પહેલા જ દિવસે પરમિટ ધારકોને વહેતા તે પહેલાની ધોરણની માફક વાઈન માટે લાઈન લાગી ગઈ હતી.
ફાઈલ તસવીર
 • વાઈન લેવા માટે અધીર બનેલા લોકોએ એકસાથે ઉમટી પડતા એક તબક્કે તો સોશ્યલ ડિસ્ટીંગ પણ ન જળવાય તેવી સ્થિતિ બની હતી અને વિતરણ થોડીવાર અટકાવવું પડયું હતું.
 • તેમજ સૌરાષ્ટ્રના સૌથી જુના ઢેબર રોડ વનવે પર આવેલા વાઈનશોપના સંચાલક જયભાઈના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે માસથી વધુ સમયથી તમામ શોપ્સ બંધ હતા.
 • આજે વાઈન શોપને ખોલવાનો પ્રથમ દિવસ હતો એટલે ભીડ ઉમટી પડી હતી.
 • સૂત્રો મુજબ જાણવામાં આવ્યું છે કે અંદાજે અર્ધા કરોડ જેવું સેલીંગ થયું હશે.
 • વધુમાં રાજકોટમાં પાંચેક હજાર જેવા પરમીટધારકો છે જેમાં અર્ધાની પરમીટો હજી રીન્યુમાં પડેલ છે.
 • આજે સર્વર ડાઉન ન થતાં પરમીટ હોલ્ડર્સ અને શોપધારકોને પણ મુશ્કેલી ઓછી રહી હતી
 • પરંતુ જો સર્વર ડાઉન થયું હોત તો આ વ્યવસ્થા ખોરવાઈ શકવાની સંભાવના હતી.
ફાઈલ તસવીર
 • જોકે ઉનાળામાં બીયરની ડિમાન્ડ વધુ રહે છે તેથી ગરમીના સમયમાં જ વાઈનશોપ્સ ધારકો બીયરનો સ્ટોક વધુ રાખતા હોય છે.
 • પરંતુ બે માસથી લોકડાઉન હોવાથી મહત્તમ વાઈનશોપમાં બીયરનો સ્ટોક થયેલો ન હતો.
 • તેથી આજે તો કોઈની પસંદગીની નહીં પણ જે મળ્યું તે લઈ લેવાની ફીરાક સાથે જ પરમીટધારકોએ મન મીઠુ કરી લીધું હતું.
 • સૌરાષ્ટ્રભરના હોલ્ડર્સ રાજકોટ જ લેવા આવતા હતા.
 • પરંતુ હવે જુનાગઢ અને જામનગરમાં પણ વાઈન શોપ્સ હોવાથી એ જીલ્લા કે તેમને નજીક પડતા શહેર, જીલ્લાના પરમીટ હોલ્ડર્સ ત્યાંથી જ કોટો લઈ શકે છે.
 • જો કે વાઈન શોપ બાબતે રાજકોટની એક સમયે બોલબાલા હતી.
 • ઉપરાંત લોકડાઉનને લઈને વિઝિટર્સ ટુર બંધ હોવાથી પણ સેલીંગ ઘટયું છે.
 • રાજકોટ તથા મોરબી જીલ્લા પુરતા સિમિત રહી ગયા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

PTN News

Related Posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

લિલિયામાં પોણો ઈંચ, લાઠીમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેરમાં પોણો ઈંચ, જલાલપોરમાં પોણો ઈંચ ડેડિયાપાડામાં પોણો ઈંચ, ઉચ્છલમાં પોણો ઈંચ નવસારીમાં અડધો ઈંચ, અમરેલીમાં અડધો ઈંચ વરસાદ કપરાડા, ખંભાળિયા, માંગરોળમાં વરસાદ…

નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ; 5નાં મોત, અનેક ઘાયલ

નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ નાગપુર શહેરમાં ગુરૂવારે બપોરે એક ગનપાઉડર ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો…..જેમાં 5 કામદારોના મોતના સમાચાર સામે આવ્યા…….વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
Panchang || 16. 06,.24 || Rashifal 16-06-2024 Today’s Horoscope 15 June 2024 Today’s Almanac 15 June 2024 Rashifal 14-06-2024