1 જૂનથી પોઇન્ટ ટુ પોઈન્ટ બસ સેવાઓ શરૂ થશે.

પોસ્ટ કેવી લાગી?
 • અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી શરુ થશે.
 • વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ કહ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી શરુ થશે.
 • પંરતુ તે માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરૂ કરવામાં આવી છે. 
ફાઈલ તસવીર
 • આવતી કાલ 1 જૂનથી રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.
 • વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ માટેની વિગતો આપતા કહ્યું કે,
 • ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટીના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે.
 • કોઈ પેસેન્જર આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને મુસાફરી નહિ કરી શકે. 
 • તથા મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે
 • આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે, એટલે કે વચ્ચે ના રસ્તા પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ.
 • બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે. 
 • તથા દરેક મુસાફરે બસ ઉપાડવાના નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે.
 • તેમજ આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેનીટાઇઝ પણ કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures