• સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમી નો પારો ઘણો ઊંચો છે.
  • હવામાન વિભાગે નિસર્ગ વાવાઝોડાને કારણે ભારે વરસાદની આગાહી કરી છે.
  • જોકે આ બધામાં ગુજરાત માટે સારાં સમાચાર સામે આવ્યા છે.
  • ગુજરાત માટે સારાં સમાચાર એ છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.
  • નર્મદા ડેમમાં 5 દિવસમાં 2 મીટરનો વધારો થયો છે.
  • ડેમમાં 1765 MCM (મ્યુલયન ક્યુબીક મીટર) લાઈવ પાણીનો જથ્થો છે
  • જ્યારે ગુજરાત માટે મેઈન કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ફાઈલ તસ્વીર
  • સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સારો વધારો થયો છે.
  • નર્મદા ડેમમાં 5 દિવસમાં 2 મીટરનો વધારો થયો છે.
  • નર્મદા ડેમની સપાટી 123.02 મીટર પર પહોંચી છે.
  • તેમજ ડેમનું મહત્તમ લેવલ 121.92 મીટર છે.
ફાઈલ તસ્વીર
  • તથા હાલ ઉપરવાસમાંથી 12000 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે
  • જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024