Google

Google

પ્લે સ્ટોરમાંથી ગુગલે (Google) 6 એપ્સ કાઢી નાંખી છે જે જોખમી હતી. ગુગલે બીજી વખત આ પગલું ભર્યું છે. 2017થી ગુગલે પ્લે સ્ટોરથી આવી 1700 એપ્સ હટાવી છે જે જોકર માલવેરથી સંક્રમિત છે. આ એપ્સને લગભગ 2 લાખતી વધુ લોકોએ તેમના ફોનમાં ડાઉનલોડ કરી હતી.

આ પણ જુઓ : Begum Jaan : હાઇકોર્ટે ટીવી સિરિયલ બેગમ જાન પરનો પ્રતિબંધ હટાવ્યો

મળતી માહિતી મુજબ, ગુગલ (Google)એ કનવીનિયન્ટ સ્કેનર 2 (Convimemt Scanner 2), સેફ્ટી એપલોક (Safety Applock), PUSH મેસેજ- ટેક્સ્ટિંગ એન્ડ એસએમએસ (Push Message- Texting and SMS), ઇમોજી વોલપેપર (Emogy Wallpaper), સેપરેટ ડોક સ્કેનર (Seperate Doc Scanner) અને ફિંગરટિપ ગેમબોક્સ (Fingertip Gamebox)ને પ્લે સ્ટોર (Play Store) લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે. આ એપ જોકર માલવેરથી સંક્રમિત હતી.

આ પણ જુઓ : રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન સામે નોંધાવી ફરિયાદ

જોકર માલવેર ડિવાઇસમાં પ્રવેશ્યા પછી યૂઝર્સને પ્રીમિયમ સેવા માટે કોઈપણ જાણકારી વગર સબ્સ્ક્રાઇબ કરે છે. જો કોઈએ તેમના ફોનમાં ડાઉનલોડ કરી છે, તો તે એક મોટું જોખમ સાબિત થઈ શકે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024