• વિશ્વભરના રેલવે સ્ટેશનો પર ફ્રી વાઈફાઈ આપતો સ્ટેશન નામનો પ્રાગ્રામ ચાલુ વર્ષથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં સરકારી કંપની રેલટેલ 5600 સ્ટેશન પર ફ્રી વાઈફાઈની સુવિધા આપે છે.
  • તેમાંથી 415 પર ગૂગલ ટેકનિકલ સપોર્ટ આપે છે. અધિકારીઓએ કહ્યું કે ગૂગલ સાથે 5 વર્ષનો કરાર હતો જે ચાલુ વર્ષે પૂરો થઈ રહ્યો છે. ત્યારપછી 415 સ્ટેશનો પર આ સુવિધાનું સંચાલન રેલટેલ કરશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024