ગુજરાત : સરકારે 2014થી કરેલી ભરતીના આંકડા કર્યા જાહેર, જાણો કેટલા લોકોને મળી નોકરી.

પોસ્ટ કેવી લાગી?
  • ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2014થી વિભાગભાર વિવિધ સંવર્ગોની અત્યાર સુધીમાં કરવામાં આવેલી ભરતીની વિગત જાહેર કરવામાં આવી છે.
  • જે મુજબ રાજ્યમાં 2014થી અત્યાર સુધીમાં કુલ  1 લાખ 20 હજાર 13 લોકોની ભરતી કરવામાં આવી છે.
  • સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સૌથી વધુ ભરતી ગૃહ વિભાગ(29860)માં કરવામાં આવી છે. જ્યારે કૃષિ વિભાગમાં સૌથી ઓછી ભરતી (1640) કરવામાં આવી છે.

વિભાગ                 કુલ ભરતીની સંખ્યા

  • શિક્ષણ વિભાગ-          25295
  • આરોગ્ય વિભાગ-        6778
  • ગૃહ વિભાગ-             29860
  • મહેસુલ વિભાગ-         5742
  • પંચાયત વિભાગ-        25758
  • શહેરી વિકાસ વિભાગ-   1855
  • નાણા વિભાગ-           2497
  • બંદર અને વાહન વ્યવહાર- 10396
  • શ્રમ અને રોજગાર-      3518
  • સામાન્ય વહિવટ વિભાગ-        1735
  • કૃષિ વિભાગ-            1640
  • નર્મદા- જળસંપતિ વિભાગ-      2119
  • અન્ય વિભાગો-          2820
  • કુલ                     120013

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures