GSEB HSC

GSEB HSC Result 2020

  • બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ધોરણ 12(GSEB HSC)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
  • ધોરણ 12(GSEB HSC)નું પરિણામ 76.29% જાહેર થયું છે.
  • ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67% આવ્યું છે
  • જયારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26% આવ્યું છે.
  • A1 ગ્રેડ ધરાવતાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેરમાં નોંધાયા છે.
  • સુરતમાં 186 તેમજ રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
  • ગયા વર્ષની તુલનામાં આ વર્ષ 3% વધારે પરિણામ આવ્યું છે.
  • ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ એ આપી હતી.
  • કેન્દ્રની વાત કરીએ તો બનાસકાંઠાનું સોની 97.76% સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બન્યું છે તેમજ ગીર સોમનાથનું ડોળાસા 30.21% સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે.
  • ત્યારબાદ જિલ્લાની વાત કરીએ તો પાટણ 86.67% સૌથી વધારે પરિણામ ધરાવતું જિલ્લો છે તેમજ જૂનાગઢ 58. 26% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે.
  • ગુજરાતી માધ્યમનું પરિણામ 76.11% તેમજ અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.72% આવ્યું છે.
  • 269 જેટલી શાળાઓએ 100% પરિણામ ધરાવ્યું છે. તેમજ 56 શાળાઓએ 10% કરતા ઓછું પરિણામ ધરાવ્યું છે.
  • તદુપરાંત વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.20% તેમજ વિદ્યાર્થીઓનું પરિણામ 70.97% આવ્યું છે. જેમાં ગેરરીતિના કેસની સંખ્યા 744 છે.
  • અમદાવાદ શહેરનું પરિણામ 73.58% અને ગ્રામ્યનું પરિણામ 75.20% આવ્યું છે.તેમજ રાજકોટ 79.14%, વડોદરા 71.03%, સુરત 80.66% અને ગાંધીનગરનું 79.08% પરિણામ આવ્યું છે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 522 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ, 10,945 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ, 39,848 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ, 77, 746 વિદ્યાર્થીઓએ B-2, જ્યારે 94,378 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ મેળવ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024