તમને જણાવાનું કે, અનેક વસ્તુઓ એવી છે કે, જેને ઝીરો ટેક્સ સ્લેબમાં રાખવામાં આવેલી છે. એટલે કે તેના પર GST લાગતો નથી. સરકારે હેલ્થ સર્વિસેને પણ જીરો જીએસટી દાયરામાં રાખી છે. બાળકોને કામમાં આવતી વસ્તુઓ તેમજ એજ્યુકેશન સર્વિસેસ પર પણ જીએસટી નથી લાગતો.
- આ વસ્તુઓ પર GST નથી લાગતો.
દૂધ | દહી |
છાશ | શાક |
ફળ | બ્રેડ |
અનપેક્ટ ફૂડગ્રેન્સ | ગોળ |
લસ્સી | ઇંડા |
અનપેક્ડ પનીર | અનબ્રાન્ડેડ લોટ |
અનબ્રાન્ડેડ મેદો | અનબ્રાન્ડેડ બેસન |
પ્રસાદ | કાજલ |
ફૂલભરેલ ઝાડું | મીઠું |
ફ્રેશ મીટ | ફિશ |
ચિકન | ડ્રોઇંગની બુક્સ |
કલરિંગની બુક્સ | ન્યૂઝ પેપર |
સેનેટરી નેપકીન | સ્ટોન |
માર્બલ | રાખી |
સાવના પત્તા | લકડાથી બનેલી મૂર્તિ |
માટીની મૂર્તિ | હેન્ડક્રાફ્ટની આઇટમ |
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.