તમને જણાવાનું કે, અનેક વસ્તુઓ એવી છે કે, જેને ઝીરો ટેક્સ સ્લેબમાં રાખવામાં આવેલી છે. એટલે કે તેના પર GST લાગતો નથી. સરકારે હેલ્થ સર્વિસેને પણ જીરો જીએસટી દાયરામાં રાખી છે. બાળકોને કામમાં આવતી વસ્તુઓ તેમજ  એજ્યુકેશન સર્વિસેસ પર પણ જીએસટી નથી લાગતો.

  • આ વસ્તુઓ પર GST નથી લાગતો.
દૂધદહી
છાશશાક
ફળ બ્રેડ
અનપેક્ટ ફૂડગ્રેન્સગોળ
લસ્સીઇંડા
અનપેક્ડ પનીરઅનબ્રાન્ડેડ લોટ
અનબ્રાન્ડેડ મેદો અનબ્રાન્ડેડ બેસન
પ્રસાદકાજલ
ફૂલભરેલ ઝાડું મીઠું
 ફ્રેશ મીટ ફિશ
ચિકનડ્રોઇંગની બુક્સ 
કલરિંગની બુક્સ  ન્યૂઝ પેપર
સેનેટરી નેપકીનસ્ટોન
માર્બલરાખી
સાવના પત્તાલકડાથી બનેલી મૂર્તિ
માટીની મૂર્તિહેન્ડક્રાફ્ટની આઇટમ

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024