• સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આવામાં ભાવનગરમાં કોંગો ફીવરનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
  • ભાવનગરમાં એક મહિલા દર્દીને કોંગો ફીવરના લક્ષણો દેખાતા તેમને સર ટી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. 
  • સૌ પહેલી વાર 1944માં ક્રિમિયામાં કોંગો વાયરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ 1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો. 
  • 2011માં પહેલી વાર ગુજરાતમાં આ વાયરસ જોવા મળ્યો હતો. મોટાભાગે તે પૂર્વ આફ્રિકામાં વધારે જોવા મળે છે. 
  • પશુઓથી ફેલાય છે આ રોગ.ઈતરડીના કરડવાથી તેની અસર થાય છે.ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે. 
  • લક્ષણો :
  • આંખોમાં બળતરા થવી.તાવ આવવો,માથું  દુખવું ,આંખોમાં બળતરા થવી,ચક્કર આવવા,ઝાડા ઉલટી થવા,
  • શરીરના છિદ્રોમાંથી લોહી આવવું.
  • જ્યારે પણ તમને આ પ્રકારના લક્ષણો દેખાય ત્યારે ડોક્ટરનો સંપર્ક કરવો. તરત જ તમામ તપાસ કરાવીને તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જરૂરી છે. જેનાથી આ વાઇરસથી બચી શકાય.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024