ચીન : કોરોનાવાયરસથી બચવા ગુજરાત પાસે માંગણી કરી.

  • અમદાવાદના ચાંગોદરમાં આવેલી એક કંપની જ્યાં હાલ રોજેરોજ લાખોની સંખ્યામાં ડિસ્પોઝેબલ માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે.ત્યારે  ચીનમાં તાંડવ મચાવતા કોરોના વાઇરસ સામે રક્ષણ માટે માસ્કની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે. પરંતુ ચીનની કંપનીઓમાં ડિસ્પોઝેબલ માસ્કનું ઉત્પાદન ઘટી ગયું છે.
  • જેથી હવે ચીને ભારત પાસે મદદ માગી છે. 
  • જે ચીન દુનિયાને વસ્તુઓ પુરી પાડે છે પરંતુ કોરોના વાયરસના કારણે હાલ ચીનના દરેક નાગરીકના મોઢા પર માસ્ક છે.પરંતુ  જેનો ઉપયોગ માત્ર એક દિવસ માટે જ થઈ શકે છે. તેવામાં કરોડોની વસ્તી માટે તાત્કાલીક ધોરણે માસ્કનું ઉત્પાદન ના કરી શકાય માટે ચીનને ભારતની મદદ લેવી પડી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here